સેન્ટ્રલ
યુનીવર્સીટી ઓફ ગુજરાતમાં આદિવાસી વિધાર્થીઓને ૧ વર્ષ થી વધુ સમય થયો છે.તેમ છતાં સ્કોલરશીપ આપવામાં
આવેલ નથી.તેથી આદિવાસી વિદ્યાર્થીઓ એ જવાબદાર અધિકારીઓને અને નેતાઓને અરજીઓ કરી
છે.જય આદિવાસી...
દેશના આદિવાસીઓએ એક થવું પડશે અને અધિકાર છીનવી લેવું પડશે.જય આદિવાસી..
No comments:
Post a Comment