અશ્વિન વસાવા,
મું પો વાડવા,
તા.દેડિયાપાડા,
જી. નર્મદા,
ગુજરાત-૩૯૩૦૪૧.
જાહેર
માહિતી અધિકારીશ્રી,
માર્ગ
અને મકાન વિભાગ,
જીલ્લા
પંચાયત ભવન નર્મદા,
નર્મદા
જીલ્લો, ગુજરાત રાજ્ય.
વિષય:
માહિતી અધિકાર કાયદો ૨૦૦૫ હેઠળ માંગેલ માહિતી
(૧) બેડાકંપની થી મોસ્કુંટ સુધી રસ્તો બનાવેલ છે. એ
રસ્તામાં કેટલા નાળાઓ બનાવવાનું પ્લાન હતું? અને રસ્તો કઈ રીતે બનાવવાનું પ્લાન
હતું? તેના અંતર્ગત સરકારશ્રીના પ્લાન મુજબના તમામ પરિપત્રોની નકલ સહિત વિગતે માહિતી આપશો?
(૨) રસ્તો બનાવવા માટે ક્યાં અધિકારીએ
ક્યાં ઇજનેરોને રસ્તો બનાવવાનું કામ સોપેલ
હતું? તેની નામ સહિત માહિતી આપશો?
(૩) રસ્તો બનાવનાર લોકો ક્યાંથી લાવવામાં
આવેલ હતા? તેની વિગતે માહિતી આપશો?
(૪) રસ્તો બનાવવા માટે કેટલો બજેટ
ફાળવવામાં આવેલ હતો? તેની વિગતે માહિતી આપશો?
(૫) રસ્તો સારીરીતે ના બનાવામાં આવે તો
સરકારશ્રી ક્યાં કાયદા મુજબ પગલા લેશે તેની માહિતી આપશો?
(૬) આપના એપેલેટ અધીકારીનું નામ સરનામું
અને હોદાની તમામ માહિતી આપશો?
તા.૦૧/૦૧૨/૦૧૪ સહી.
Ashvin Vasava
બીડાણ: BPLનો દાખલો.
No comments:
Post a Comment